Quotes by VARSHIL in Bitesapp read free

VARSHIL

VARSHIL

@varshil9


મેં સરવાળા
કર્યા સહુના.. અને ખુદ ને ગણ્યો નહીં ;
અને જગત આખું એમ સમજે કે , હું બરાબર ભણ્યો નહીં !!!

સમય દરેક સમય ને બદલી નાખે છે...
ફક્ત સમય ને સમય આપો..

ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો એ અર્થ નથી કે પહેલા બે ફટકા નિષ્ફળ ગયા.
આવું જ કંઈક આપણાં career માં છે..