Quotes by Usha Trivedi in Bitesapp read free

Usha Trivedi

Usha Trivedi

@ushatrivedi1629
(15k)

સંગાથ તારો હોય તો,
સાત જનમ ઓછા લાગે.
પણ તારા વિના તો,
જીવતાં જ મોત લાગે.
ખબર છે તું વ્યસ્ત છે,
તારી પોતાની દુનિયામાં.
એક દિવસ તું તરસીશ,
આવવા મારી દુનિયામાં.

Read More

આ સંબંધ છે કે
ઝાંઝવાના જળ?
ભૂલી ગયો છે સાવ મને,
ક્યારેક તો આવીને મળ...