Quotes by Trusha H Chaudhari in Bitesapp read free

Trusha H Chaudhari

Trusha H Chaudhari

@trusha7981gmail.com111233


અચાનક જો તુ સામે મલે,
મને હવામાં રચાતુ સંગીત મલે.
સંગીતને વણી લઉ જો પ્રીત સાથે,
મને સરસ મઝાનુ એક ગીત મલે.
ગીતનુ ગુંજન પણ મધુર બને,
જો સામે બનીને 'તુ' મારો મીત મલે.

તૃષા ચૌધરી

Read More

પંખી બની નીલ ગગનમાં
મુકત મને વિહરવુ છે.
નથી પસંદ બંધન આ જગના
સર્વ બંધનોને તોડવુ છે.

તૃષા ચૌધરી