Quotes by Trivedi Maulik in Bitesapp read free

Trivedi Maulik

Trivedi Maulik

@trivedimaulik


કબરને જોઈને વિચાર આવે છે સાહેબ કે માત્ર આટલી જગ્યા મેળવા માટે કેલું બધું જીવું પડે છે

મનુષ્ય ની જીગદી વાર , તહેવાર , અને પરિવાર માજ પુરી થઈ જાય છે.

"ખાઙા મા પડેલ માણસ તેમા થી બહાર નીકલી શકે છે પણ ઇષૉ મા પડેલ મણસ તેમા થી બહાર નીકલી શકતો નથી"