Quotes by Tina Thakkar in Bitesapp read free

Tina Thakkar

Tina Thakkar

@tinathakkar74gmail.com5707


ઇચ્છા ,અભિમાન અને મહત્વકાક્ષા માટે ની ટક્કર
#યુદ્ધ

પોતાની ઇચ્છા અને વિચારો નુ પ્રતિબિંબ
#દ્રશ્ય

બહુવિધ જીવો ભરેલી આ દુનિયા માં
માણસ એકલો જીવવા માગે છે
#બહુવિધ

કોઈ ની તકલીફ, લાગણી અને જરૂરિયાત ને શકાય તેવી લાગણી
#દયા

કોઈ ની નબળાઈ અને ઇચ્છા નો ફાયદો ઉઠાવવો
#લલચાવવું

આપણી અનુકુળતા બહાર ના વિચાર
#મુશ્કેલ

ઉત્સાહ વગરનુ
#મૃત

સંસ્કાર વગરનું
#નિર્દય

લાયક તો બધા જ છે શરત એટલી કૅ
અપેક્ષા અને જરૂરીયાત મુજબ મેળ થવો જોઈએ
#લાયક