Quotes by Masharu Vikin in Bitesapp read free

Masharu Vikin

Masharu Vikin

@thakkarvikin84gmailc


નેન થી થયો સમાગમ, જ્યારે અંકુર ફૂટ્યા પ્રેમ ના,

સ્વર્ગ દીઠું નજરે દીઠયું જ્યારે દર્શન થયા એમના ,

રૂબરૂ થયા આજે સપના જોયા નહતા જેમના ,

તો સવાલ જવાબ આજે અર્થ વગર થાય કેમના ,

#સવાલજવાબ

Read More

મંજીલે પહોંચતાં એટલું સમજાઇ ગયું..

જે બચાવવાનું હતું એ જ ખર્ચાઇ ગયું..!

*સંબંધ સાચવવા માટે હું હંમેશા નમતો રહ્યો,*
*અને દુનિયા એને મારી ઔકાત સમજતી રહી !!*