The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઘાયલ છું વર્ષો થી હૈયે ઘણા ઘાવ છે આમ તીરછી નજરો નાખી દિલ પર આક્રમણ ન કર #આક્રમણ
નથી કોઈ વરસાદ કે અહીં છુપાવું અશ્રુ વિશિષ્ટ ચહેરો ક્યાં થી લાવું એક ચહેરો છુપાવવા #વિશિષ્ટ
નથી કોઈ વિશેષતા મારા પ્રેમ મહી રિસાવવા ની વિશિષ્ટ અદાઓ નહિ આવડે મને #વિશિષ્ટ
નથી મુશ્કેલ અહીં પ્રેમ માં દિલ લગાવવું મુશ્કેલ છે માત્ર ચેહરે થી નકાબ હટાવવું #મુશ્કેલ
રહેશે તું હૈયે આજીવન મુજ સંગાથ વીતેલા સ્મરણો વિસરી જાઉં એ સહેલું નથી.. #સહેલું
તીર તલવાર ના ઘા થી બચી જવાય પણ.. કાજલ ભરી અણિયારી આંખોથી બચવું સહેલું નથી #સહેલું
નથી સહેલું તૂટેલા હૈયે અન્ય ને ચાહવું "પ્રિયે" કાળજું પાષાણ નું જોઈએ સ્મિત મુખે અશ્રુ છુપાવવા #સહેલું
એમજ કૈક નથી લખાયું " મેઘદૂત"જેવું કાવ્ય વિયોગ,સંયોગ,ધરતીનું ગીત નો પણ કંઈક હાથ રહ્યો હશે #ધરતીનું
અનુભૂતિ કર હથેળી માં લઇ સ્પર્શ ની રસ છે પ્રેમ તણો આભનો,ધરતી માટે #ધરતીનું
મહેક માટીની પણ જોરદાર આવે છે ભળે વર્ષા બુંદ એમાં જ્યારે, ધરતીનું સ્નેહ બહાર આવે છે #ધરતીનું
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser