Quotes by tarun patel in Bitesapp read free

tarun patel

tarun patel

@tarunpatelsrjgmail.com7400


આભના થાંભલા ઉભા રહે,વાયુનો વિંઝણો રોજ હાલે.
ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મ્હાલે.

કવિ કાગ

#ઉદય

Read More

કિનારે પહોંચવાની આશા તૂટેલા વહાણ સાથે કરું છું,
દુખના પહાડ ચઢવાની આશા સીધા ચઢાણ સાથે કરું છું,
તમે છો સાથે તો કોઈ ડગમગાવી નહીં શકે મને કદી પણ,
ઈશ્વરથીય લડી લઈશ આ ઘોષણા ઈશ્વરને જાણ સાથે કરું છું.

અજ્ઞાત
7 વર્ષ પહેલાની પોસ્ટ માથી કોપી

#ઘોષણા

Read More