Quotes by Swapnil Patel in Bitesapp read free

Swapnil Patel

Swapnil Patel

@swapnilpatel8542


ખાસ હોય છે એ સબંધો જેમાં ફરિયાદ ઘણી છે , પણ સમાધાન માટે એક Smile જ કાફી છે .
#do jaan ek jiv

સમયનું મહત્વ જરૂરી નથી સાહેબ , જેનું મહત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે .
#do jaan ek jiv

મેં કહ્યું Miss You યાર તો એ કહેવા લાગી . પાગલ Miss તો એને કરાય જે આપણા થી દુર હોય . અને હું તો તારા દિલ ની ધડકન છું . .
#do jaan ek jiv

Read More

ચહેરો ખીલી ઉઠે છે . આંખોમાં ચમક આવી જાય છે . જ્યારે તું મારો જ છો એમ કહે છે . ત્યારે ખુદ ઉપર ઘમંડ આવી જાય છે .
#do jaan ek jiv

Read More

ગિટાર માં થી નીકળતી ધૂન તો બધા ને ગમે છે ક્યારેય વિચાર્યું છે તાર પર પડતા દર્દ વિશે ?
#do jaan ek jiv