Quotes by Rajesh Sankhat in Bitesapp read free

Rajesh Sankhat

Rajesh Sankhat

@suvichar1504


દિલ દરીયા જેવડું રાખજો, નદીઓ સામેથી મળવા આવશે.

-Rajesh Sankhat

મિત્રો, આપે આપના જીવનમાં સફળ થવું હોય તો આરામ માં સમય વિતાવશો નહીં.

#આરામ

✍️આચાર્યની કલમે...

વિશ્વમાં સૌથી ઘાતક શબ્દ હોય ને તો તે ઝઘડો છે.

👉કદાપી ઝઘડો કરશો નહીં તેનું પરિણામ બહુ ઘાતક હોય છે.


#ઝઘડો #
✍️ #આચાર્યની કલમે#....

Read More

મિત્રો,
આપણે આપણા દેશનો વિકાસ માટે અને પ્રગતિ માટે આપણા દેશનો જ સામાન ખરીદશું તો જ આપણો દેશ પ્રગતિ કરશે.

આચાર્યની કલમે

#સામાન

Read More

મિત્રો,
આપણે આપણા દેશનો વિકાસ માટે અને પ્રગતિ માટે આપણા દેશનો જ સામાન ખરીદશું તો જ આપણો દેશ પ્રગતિ કરશે.
✍️આચાર્યની કલમે

Read More

દરેક લોકોએ સત્ય બોલેલું કદાપી યાદ નથી રાખવું પડતું , પરંતુ "ખોટું" બોલેલ વારંવાર યાદ રાખવું પડે છે.

આચાર્યની કલમે..

#ખોટું

Read More

કોઈપણ પરિસ્થિતિમાં સૌથી "અત્યંત" સમયની કદર કરજો વ્હાલા...

આચાર્યની કલમે

#અત્યંત

મિત્રો સારા બનજો પરંતુ બળવાખોર નહી.
✍️ આચાર્યની કલમે.

મિત્રો સારા બનજો, પરંતુ બળવાખોર બનતા નહીં.

✍️ આચાર્યની કલમે...

#બળવાખોર

કોઈ પણ વ્યક્તિએ ઉગ્ર બનવું જોઈએ નહીં.

આચાર્યની કલમે...

#ઉગ્ર