Quotes by Sunil Patel Patel in Bitesapp read free

Sunil Patel Patel

Sunil Patel Patel

@sunilpatelpatel6667


મગજ ઉપર ભાર સારો નહિ,
હૈયામાં વરસાદ સારો નહિ,

ખોલી નાખ દિલ "દોસ્તો" પાસે,
આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ.