Quotes by Sumit in Bitesapp read free

Sumit

Sumit

@sumit7770


"બદલાવ જરૂરી છે
પણ,
એટલો બધો નહી
કે જમાના પહેલા માણસો બદલાઈ જાય "

તમે એ ના બનો જે
દુનિયા તમને જોવા માંગે છે,
તમે એ બનો જે
તમે દુનિયનાને બતવા માંગો છો....
#દ્રશ્ય

મૃત્યુ એક વાર મળે છે
પણ, જિંદગી
તો દરરોજ મળે છે...

યે રાસ્તે લે હી જાયેંગે મંઝિલ તક તુ હોસ્લા રખ,
કભી સુના હે, કિ અંધેરે ને સુબહ ન હોને દી હો!