Quotes by Spd in Bitesapp read free

Spd

Spd

@snehtejgmail.com4478


આ કોરોના કાળ માં પોતા મારી મારી ને હું પોતે જ બહુ જ પાતળી પરમાર થઈ ગઈ
#પોતે

જિંદગી છે આ બધું શીખવી દે છે

જનમી ને આ દુનિયા માં રડતા શીખવી દે છે

સમજ આવે ત્યારે સાચું ખોટું શીખવી દે છે

સાથે કંઇ લઈ જવાનું નથી જો એ સમજાય જાય તો

જિંદગી જીવવાની મજા શીખવી દે છે

Read More

સાથે શું રાખવું છે ?
ચાલવાનું છે એકલા

તને હૈયા માં રાખું કે?
તારા વગર એ ય રાખ જ છે

#રાખવું