Quotes by Sneha Parmar in Bitesapp read free

Sneha Parmar

Sneha Parmar

@snehaparmar200734


એ કોણ દરવાજે ટકોરા પાડી ગયું?
હદયના ઘાને ઉઝરડા પાડી ગયું...

લખતા તો મને કયાં આવડે છે,મનનું એ દુઃખ છે જે બહાર આવે છે....

આંસુઓએ પૂછયુ આંખને હું કયારે બહાર આઉં,
સાંભળી બોલયુ હદય, ઊભા રહો હું વેદના લઈને આંઉ છુ......

Truth of a married woman.....only she care about her heart....other's think it's a game........

કુછ ઈસ તરહા મૈને ખુદ કો ભુલા દિયા
તેરી કમજોરી કો અપના ગમ બના દિયા