Quotes by સ્મિત in Bitesapp read free

સ્મિત

સ્મિત

@smituvishu


હોંશ હતી તુજ હૃદય માં ધબકાર થવાની.. ખબર ના હતી પથ્થરો માં સ્પંદનો નથી હોતા. સ્મિત🌺

હું એની રાતરાની ને એ મારી સુગંધ.. હૈયે વ્હાલ વરસે એવો પ્રેમ સંબંધ. સ્મિત🌺

એકાંત અને એકલતા..
એક માં તારી યાદો નો સાથ,બીજા માં જંખતી હું તારો સહવાસ. સ્મિત🌺