Quotes by Shruti Bhavsar in Bitesapp read free

Shruti Bhavsar

Shruti Bhavsar

@smbhavsar13gmail.com4935


ગમે તેટલું કરી લ્યો સાહેબ.. જ્યાં સુધી ઘરવાળી મા દુ:ખી હશેને ત્યાં સુધી ડુંગરવાળી મા કોઇ દિ ખુશ ના થાય વ્હાલા....

Read More

ઓળખ ઊભી કરો સાહેબ ...
ઓળખાણની જરૂર નહીં પડે !!!
# એક વિચાર દિલથી 😎

બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે પોતાને તરતા આવડતું હોય સાહેબ..