Quotes by Sudhir_music in Bitesapp read free

Sudhir_music

Sudhir_music

@sindhavsudhir9152gmail.com3016


#પતંગ

તડકાં-છાયડાંના છે પતંગ અહીં ને “જીવન” નામનો માંજો, સમયનાં ધાબાં ઉપર “અંદાજ” દિલના પેંચ લડાવાનાં છે…

#પતંગ
#અંદાજ

Read More

એક દિન જબ હુઆ ઇશ્ક કા અહેસાસ ઉન્હે,🥰
વો હમારે પાસ આકર પૂરે દિન રોતે રહે,❣️❣️

ઔર હમ ઇતને ખુદગરજ થે યારો,🥰
કી આંખે બંધ કરકે કફન મેં સોતે રહે.❣️❣️

#અંદાજ
#શાયર

Read More

પ્રેમની પરિભાષાનો એક જ વાક્ય
પ્રેમ તું માંગ નહી પણ પ્રેમ તું આપ

❣️..... અંદાજ

कहीं दहेज में जलती लाशे है
कहीं जिस्म को नोचते वहीं मंजर है

एक बेटी बोल रही थी मां
अब कोख में मरना बहेत्तर है

#અંદાજ

#न्याय

#ન્યાય

Read More

મથતો રહીશ તારો અર્થ સરે તે ખાતર..

તું અક્ષર ને હું તો માત્ર કાનો માતર..



#અંદાજ
#માત્ર
#માત્ર

માત્ર સુગંધનો મોહ નડી ગયો...
બાકી કાગળના ફુલો તો
જીંદગીભર
સાથ આપવા તૈયાર હતા..

#અંદાજ
#માત્ર
#માત્ર

ચૂપચાપ સહન જ કરવું પડે છે
કઈ પણ બોલ્યા વગર
કારણ કે અમુક વ્યથાને
વર્ણવા હજી શબ્દો જ નથી બન્યા.
અને અમુજ જવાબ માત્ર મોન છે

#અંદાજ
#માત્ર
#માત્ર

Read More

પ્રેમના દીવડા હવે અહી સળગી રહ્યા છે,
કોણ જાણે એમાં કેટલા પાગલ દીલડા બળી રહ્યા છે…

#અંદાજ
#પાગલ
#પાગલ

તારાં કાજળ ની લાંબી ખેંચેલી અણી,,
ને તારાં નેણ ની ધાર,,,

પાગલ તો થઈ ગયાં અમે,,
હજી હસીં ને કેટલાં કરશો વાર...!!!



#અંદાજ
#પાગલ
#પાગલ

Read More

#અંદાજ

પરિચય નથી તોય કોઈ મને એ તરફ ખેંચે છે,
આ પાગલ દિલ ધડકનો ઉધારમાં વેચે છે !!



#અંદાજ
#પાગલ