Quotes by simoli in Bitesapp read free

simoli

simoli

@simoli29gmail.com1614


ગુસ્સો કર્યા પછી
પણ
એકબીજાની ચિંતા કરવી
એ જ
સાચા સંબંધની નિશાની છે..✍?
બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારા સંબંધ તોડવાની એકવાર તો
જરૂર કોશિશ કરશે !!

Read More