Quotes by Simit Shah in Bitesapp read free

Simit Shah

Simit Shah

@simitshah222024


પ્રેમ એ એક પ્રકાર નું આકર્ષણ છે જે નજીક આવી દૂર જતું રહે છે નહિતર love marriageછૂટાછેડા ના કિસ્સા ના થાય

દરેક સમય કેવી રીતે રહેવાનું એ શીખવે છે
જિંદગી માં કોની સાથે કેવી રીતે રહેવું એ શીખવે છે

પૃથ્વી સૂર્ય ની આસપાસ ફરે છે તેમ કેટલાય વિધ્ન આવે છે જેમ કે ઉલ્કા ધૂમકેતુ પૃથ્વી પર પડે છે છતાંપણ પૃથ્વી તેના સમયગાળા માં સૂર્ય ની આસપાસ એક ચક્કર લગાવી નાખે છે તે કદી ધીમી કે ઊંઘી દિશા માં નથી ફરતી એવી જ રીતે
જ્યારે આપણે અહીંયા 1 સેકન્ડ હોય છે કદાચ એ મિલી સેકન્ડ હોય છે જીવવા માટે તેમાં આપડે પાછા વરીને જોઈએ અને જીવન નો એ એક ક્ષણ ગુમાવી નાંખજયે એ પણ બીજા ના માટે તો તો એ અડચણ છે
અપને પૃથ્વી ની જેમ રહેવનું છે એટલે ન તક આપડે પૃથ્વી પર જન્મા છીએ જીવી રીતે આપડા જીવન માં પ્યાર પૈસા ઘર ગરીબ માલદાર જેવા અડચણ ઉભી થાય છે તેને આપડે વિચારિયા કરીએ છીએ પણ એ પણ આપડા માટે નહીં બીજા ના માટે કે એ કેમ મારી નથી કેમ એની પાસે જ બધુ છે મારી પાસે નથી
એવું વિચારવા કરતા એ બધું મેમરી માંથી delete મારીને પૃથ્વી ની જેમ આગળ બઢવું જોઈએ અને આપડા માટે વિચારવું જોઈએ કોઈ છોકરી માટે વિચારે છે તો એને એવું લાગે છે કે એ જ ગમે છે એ તો માત્ર વહેમ છે નહિતર પૃથ્વી ને પણ સૂર્ય નો પ્રકાશ ગમે છે તો શું દર વખતે સૂર્ય એટલો જ પ્રકાશ પૃથ્વી પર પાડે છે શું ચાંદ નો પ્રક્ષ દર વખગે પૃથ્વી પર બદલાય છે એવી જ રીતે આ બધું સમય જતાં change થતું રહેછે જિંદગી આપડા માટે જીવવા ની હોય છે પૃથ્વીજેમ સૂર્ય ની આસપાસ ફરે છે તેમ આપડે પણ જીવન ના100 200 વર્ષ જીવન ની આસપાસ ફરવાનું છે માત્ર અહીં સમય છે સમય ની આસપાસ ફરવાનું

Read More