Quotes by Shraddha Prajapati in Bitesapp read free

Shraddha Prajapati

Shraddha Prajapati

@shraddhaprajapati6157


વિશ્વાસનો છોડ રોપતા પહેલાં?

જમીન પારખી લેવી..


કેમ કે....


દરેક માટી વફાદાર નથી હોતી.....????

કાચની જેમ આરપાર છીએ.....


છતાં પણ લોકોની સમજની બહાર છીએ...!!!?

બનાવટ, સજાવટ અને દિખાવટ, ??

આને કારણે જ આવી છે માણસોમાં ગિરાવટ...!!!

ખૂબ જ સરસ ગણિત છે.....!

વસ્તુ હોય કે સંબંધ..

વિકલ્પ વધે એટલે કિંમત
આપોઆપ ધટતી જાય છે...!

ધુમ્મસ, ઠંડી,સ્વેટર
ગરમ ચા અને તું,?

બસ આ જ તો છે
મારી મનગમતી ૠતુ..!!!??