Quotes by shardul in Bitesapp read free

shardul

shardul

@shardool


' આભાર માનો ભગવાનનો કે આંસુને કોઈ રંગ ના આપ્યો '* 

                          *' નહીંતર '* 

    *' રાતમાં ભીંજાતુ ઓશીકું કેટલાયે ભેદ ખોલી નાંખત





લાગણીના ક્યાં કદી લેખિત કરારો હોય છે,
હા, અધુરી વાતના મતલબ હજારો હોય છે.

Read More

તમારા નામની પાછળ અમારું નામ લાગે છે 
કહે છે ગામ આખું કે ઘણું બદનામ લાગે છે