Quotes by Savan V Prajapati in Bitesapp read free

Savan V Prajapati

Savan V Prajapati

@savanp


ભરોસો અેવા વયકતિ પર કરજો કે જે તમારી સાથે અડીખમ ઊભા રે કારણ કે સંબધ માં વિશવાસ અને મોબાઈલ મા નેટવકૅ ન હોય તો લોકો game રમે સે..... ગમે તો comment કરજો ......savanp

Read More

"હસતું મન" અને "હસતું હ્દય"
એ જ આપણી સાચી સંપત્તિ ..!
કારણ કે
એનાં પર ઇન્કમટેક્સવાળાની
રેડ કયારેય નથી પડતી ..!
એટલે હસતાં રહો અને ખુશ રહો
savan p

Read More