Quotes by Saumin in Bitesapp read free

Saumin

Saumin

@saumin5229


sam

*જગત મા બે વસ્તુ જ "મૂહુર્ત" વગર થાય છે સાહેબ,*

*એક માણસનો જન્મ અને એક માણસ નુ મૃત્યુ બાકી બધુ

આપણી ગોઠવેલી રમતો છે...!!!*

-Saumin

Read More

*જગત મા બે વસ્તુ જ "મૂહુર્ત" વગર થાય છે સાહેબ,*

*એક માણસનો જન્મ અને એક માણસ નુ મૃત્યુ બાકી બધુ આપણી ગોઠવેલી રમતો છે...!!!*

-Saumin

Read More

પીપળાના પાનથી શરુ થતી જિંદગી તુલસીના પાન પર અટકે,
આ બંને વચ્ચેના સમયમાં જિંદગી કેટ કેટલું ભટકે.

-Saumin

પીપળાના પાનથી શરુ થતી જિંદગી તુલસીના પાન પર અટકે,

આ બંને વચ્ચેના સમયમાં જિંદગી કેટ કેટલું ભટકે.

જીવન નો આનંદ માણવો હોય તો તમારા જીવનને બીજા ની સાથે સરખાવો નહીં, કેમ કે
આજે માનવી પોતાના દુઃખ થી જેટલો દુઃખી નથી ,
તેના કરતાં વધારે બીજાના સુખથી દુઃખી થાય છે

-$@umin

Read More

દુઃખ આવ્યું છે અને આવતું રહેશે સાહેબ,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ 'જિંદગી'... $@umin...