Quotes by Sanskruti Rathod in Bitesapp read free

Sanskruti Rathod

Sanskruti Rathod Matrubharti Verified

@sanskrutirathod2720
(27.1k)

મારા થી તને દરેક પળ સાથે જીવાય છે જીંદગી,
પણ ખરેખર તો તુ રોજે કયાંક ગુચવાય છે જીંદગી!!!

અહીં ખુશ રેહવાનો ઢોંગ રોજેજ કરાય છે જીંદગી,
પણ માત્ર અંહી દ્વેષ અને ઈર્ષા જ રખાય છે જીંદગી!!

પોતાના થી પારકા પળવાર માં થવાય છે જીંદગી,
પારકા ને પોતાના કરી ખોટા સંબંધો માં રેહવાય છે જીંદગી!!!

જાહો જલાલી નાં સેંકડો ચણતર ચણાય છે જીંદગી,
અને માનવતા એમાં ક્યાંક ઊંડે દટાય છે જીંદગી!!!

તારા પુસ્તક માં રહેલ પ્રેમ નાં પાઠ પણ ભણાય છે જીંદગી,
અને એમાંથી પણ લાગણી નાં પન્નાજ રોજ ફડાય છે જીંદગી!!!

હું માનું છું કે તું મને બહુ સારી રીતે સમજાય છે જીંદગી!!!
અને ત્યારેજ તારા પડકાર સામે મારાથી મારખવાય છે જીંદગી!!

- સંસ્કૃતિ

Read More

નથી સરળ કોઈ નું જીવન મુજ વગર....!!
છતા લોકો કોસે છે માત્ર મારા ઊપર....!!
જીવન નાં હર ડગલે જોઈએ મારી નજર....!!
છતાં નાખે છે મારા પર જ ખરાબ નજર....!!
જો હું સામે આવી ઊભી મારા ઉપર...!!
તો હર કોઈ ને જુકવું પડશે મારા પગ પર...!!

- સંસ્કૃતી

Read More

કેટલું ગજબ છે નહિ???

વિચારો સંતાનો નાં...
ઘરડા થયા છે...!!!

ને ઘરડાઘર માં.....
મા- બાપ ને મોકલાય છે....!!

- સંસ્કૃતી

Read More

જાણું છું છતાં હું અજાણ છું.....
જીવન ના આ કેવા સંજોગ છે??...

પોતા થી કયાયક ખોવાય છું .....
ને બીજા માં જ ક્યાંક અટવાય છું......

- સંસ્કૃતી

Read More

બેસી કોરું કાગળ લય ને.....
સાથી કલમ ને શાહી લય ને....
શબ્દો કંડારેલી ડાયરી લય ને...
સાથે સબંધો ની લાગણી લય ને...
નવી રાહ ની શરૂવાત લય ને.....
હું બેઠી નવા વર્ષ ની આજ લય ને....

- સંસ્કૃતી.

Read More

દેખાવ છું એકલી મારા વિચારો ના
વિશાળ દરીયા માં...
પણ આ એકલતા માં હું સ્વતંત્ર છું?
સમાજી વિચાર દરીયા થી?!!!!

-Sanskruti Rathod

Read More

ઈસ મૌસમ મે ચાઈ કી તો હમે પ્યારી આદત સી હે,
પર યે બારિશે મૌસમ સે તો હમે એક ચાહત સી હે.
- સંસ્કૃતી

ભાલે કરી કંકુ ના ને વધાવ્યો વીર ચોખલિયે,
આરતી કરી એ દીપ થી સાકાર કર્યા મીઠા મો,
ઓવારણાં લય એ વીરના બેની એ બાંધી રક્ષાડોર .
- સંસ્કૃતી

Happy rakshabandhan😊

Read More

મૌસમ ની આજ છે કાય અલગ અંદાજી...
મન ને તો કરી મૂક્યું છે રાજી રાજી...
કલમ કહે બતાવું તને આલેખન ની બાજી...
પણ આ દિલ એમ થોડું કરે શબ્દો ની હરાજી...

- સંસ્કૃતી

Read More