Quotes by Sanket Talaviya in Bitesapp read free

Sanket Talaviya

Sanket Talaviya

@sankettalaviya7141


આજના જમાના મા ત્યાં સુધી જ તમે *ઓળખાશો,*
જયાં સુધી તમે *કામ આવશો* 

બાકી તો *દીવો* સળગાવી ને
*દીવાસળી* ફેકી જ  દેવાય છે..

Read More

*લખનારા બધું જાણતા નથી,*
     *જાણનારા બધું લખતા નથી,*

     *બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ,*

     *વાચનાર બધુ સમજતા નથી,*
     *અને સમજનાર બધુ વાઁચતા નથી...*                                        

Read More