Quotes by Sanjay Chauhan in Bitesapp read free

Sanjay Chauhan

Sanjay Chauhan

@sanjusanju1774
(354)

જિંદગી પણ હવે Night Mode જેવી થય ગય છે
લોકો રાત્રે જ યુઝ કરે છે

"પ્રકૃતિ ની ગોદમાં રમ્યા કરું
ને ઈશ્વર ની આકૃતિ ને પામ્યા કરું.."

#આકૃતિ

'તમારા વિશે બધું જ જાણે છે છતાં
જે તમને ચાહે છે એ પ્રેમ'

હે પ્રિય, તને એમ લાગયું કે પાણીનો #દુકાળ પડ્યો બસ એક વાર મારી આંખમાં તો જો...

"તથાગત એક સ્પીકર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

તમારી #'કિંમત' એટલીજ રાખો જેટલી સામેવાળી વ્યક્તિ 'ચૂકવી' શકે
---------------
જો મોંઘા થય ગયા ને તો એકલા રહી જાસો..


$@nj@¥

Read More

જે કાળજી કરે છે એજ #સંબંધિત છે અને જે સંબંધિત છે એજ કાળજી કરશે..😘

બાળક માટે માતાનો પ્રેમ #તેજસ્વી , છોડ માટે સૂરજનો તડકો #તેજસ્વી , અર્જુન માટે કૃષ્ણની ગીતા #તેજસ્વી , પૃથ્વી માટે માણસનો પ્રેમ #તેજસ્વી ... Earth Day

Read More

તારો આવે નહીં પાર કેમ, કે તું મારો છેનાર વાતો તારી બહુ ભવપાર બસ આ તારો છે #સાર
$anjay

આમ તેમ શા માટે જીવનને ગુચવું,

શક્ય છે_થોડુક બીજાને #પૂછવું ..