Quotes by Sanjay Jodhani in Bitesapp read free

Sanjay Jodhani

Sanjay Jodhani

@sanjayjodhani2959


-- Arpit Patel

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111085253

-- M shah

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111083922

?

-- Mayank Panchal

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111083692

-- Lukka Priyesh

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111083484

સુખી થવાની ચાવીઓ.
બિનજરુરી,વ્યર્થ વાતોમાં સમય બરબાદ ન કરવો.
મનમાં હલકા વિચારોને પ્રવેશ જ ન આપવો.
કોઇના જીવનમાં આગ લગાવવાનો હીન પ્રયાસ ન કરવો.
મહત્વાકાંક્ષી ન બનવું.
બાહ્ય આડંબરનો કદાપિ આશ્રય ન લેવો.
બધું પીળું એટલું સોનું નથી હોતું ,સફેદ એટલું દૂધ હોતું નથી.
કોઇનો ભરોસો ન તોડવો.
સરજનહારે સર્જેલા તત્વોથી નાતો રાખવો.
આપણું જીવન ક્ષણભંગુર છે, આ સત્યને ન ભૂલવું..
વધુ તમને ઉમેરવાની છૂટ...

-- Mahiii

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111083440

Read More

ખબર નહીં લોકોના બ્રેકઅપ કેમ થઈ જતા હશે
આયા તો સેટિંગ નાય વાંધા છે.
????????

-- Bipin

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111083298

Read More

-- Jay Gopal Thakor

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111083377

ચાલ આજે હું તારામાં અને તું મારામાં સમાઈ જા...
હું બનું મોર ને તું બને ઢેલ...

ચાલ આજે એકમેક માં સમાઈ જઈએ....
તું બન દરિયો ને હું બનું નદી....

ચાલ આજે કંઈક નવીન સપનું જોઈએ...
તું બન રાણી ને હું બનું રાજા...

ચાલ આજે હાથોમાં હાથ નાખી જઈએ...
તું બન રસ્તો ને હું બનું પદયાત્રી....

ચાલ આજે આપણે યાદ રહી જાય એ કરીએ...
તું બન રથ ને હું બનું સારથી...

ચાલ આજે કંઈક વિચારીએ...
તું બન કલમ અને હું બનું શાહી....

ચાલ આપણે આજે છે એને જીવ્યે...
તું બન પ્રિયતમા ને હું બનું પ્રીતમ....

-- Nisha vansdiya

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111083358

Read More