Quotes by Sailesh Solanki in Bitesapp read free

Sailesh Solanki

Sailesh Solanki

@sailesh


વહેમ હતો કે આખો બગીચો આપણો છે
વાવાજોડા પછી ખબર પડી કે,
સૂકા પાંદડા પર પણ પવનનો હક હતો...

પ્રણયમાં જવાની નિચોવાઇ જાશે,
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે…

ढूँढ़ ही लेती है मुजे.. रोज किसी नये बहाने से..
वाकिफ हो गयी है तेरी यादें.. मेरे हर ठिकाने से..!

क़रीब आ... तेरी आखों में... देख लूँ... खुद को....!
बहुत दिनों से... कोई आइना नहीं देखा....!!

વરસતો હોય વરસાદ તો એક હદ સુધી ગમે....
વરસતુ હોય જો તારું વ્હાલ તો અનહદ સુધી ગમે.....

હું ક્યા કહું છુ મારા શબ્દો ની કદર થવી જોઈએ.

પણ એક વાર વાંચો તો દિલ પર અસર જરૂર થવી જોઈએ.

क़ब्रों में नहीं हमको किताबों में उतारो...!

हम लोग मुहब्बत की कहानीयो में मरे हैं...!!

એવુ નથી કે નવુ શીખવુ નથી,

પણ બસ જુનું પીંખવુ નથી.

કંઈ કેટલીય આહ ને વાહ ની વચ્ચે જીવું છું....

કેમ કહું અધૂરી ચાહ ની વચ્ચે જીવું છું....

શાયરી પણ " ડંખ " મારે છે દોસ્ત !

જરાક ઝેર તો ભેળવી જો "

શબ્દો " મા,