Quotes by Sagar Patel in Bitesapp read free

Sagar Patel

Sagar Patel

@sagar21


તમે દરેક ભસતા કૂતરા સામે રોકાઈને
પથ્થર ફેંકતા રહેશો તો તમારી મંઝિલે
કદી નહિ પહોંચી શકો.
એના કરતાં હાથમાં બિસ્કીટો રાખો
અને આગળ વધતા રહો..

Read More