Quotes by Sachinkumar in Bitesapp read free

Sachinkumar

Sachinkumar

@sachin.kumar


તુ મને
આમ યાદ ના કર્યા કર....
પાણી પિવા
વારે ઘડીયે દોડવુ પડે છે....

ઉછળતા દરિયા ની જેમ,

ના કરીશ તું મને પ્રેમ,,,

ઓટ આવશે તો...

જીરવાશે કેમ...???

*સવારનો ધુમ્મસ પણ એ*
*શીખવાડે છે કે, બહુ*
*આગળનું જોવું નક્કામું છે.*

*ધીમે ધીમે આગળ વધતા*
*રહો રસ્તા આપોઆપ*
*ખુલ્લા થઇ જશે.*

Read More

તમારી "કિંમત" એટલીજ રાખો સાહેબ "જેટલી" સામે વાળો માણસ "ચુકવી "શકે,

જો "મોધા" થઈ ગયા તો "એકલા "પડી જશો...

સફળતાનું સરનામું - તુષાર સુમેરા