Quotes by Rutvik Prajapati in Bitesapp read free

Rutvik Prajapati

Rutvik Prajapati

@rutvikp7984gmail.com212918
(2.5k)

તારી શોધમાં હું ખુદથી લુપ્ત થયો છું,
તને મનાવવામાં હું ખુદથી નારાજ થયો છું,
તું હશે પક્ષી ખુલ્લા આસમાનનું;
તો હું પણ તારા સોનાના પાંજરાનું કેદ પક્ષી થયો છું..

#लफ़्ज़_दिल_के

Read More

હું ક્યાં કહું છું મારી દર વાતમાં હા પાડી દે,
હું નથી મંજૂર તો ના પાડી દે.

#लफ्ज_दिल_के 🖤