The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એવા તે કેવા ચોઘડિયે મળ્યા આપણે કે મળી પણ ના શક્યા ને ભૂલી પણ ના શક્યા. All Ways Miss You KD Di.
આંખમાંથી શું ઝરે છે શી ખબર જે દિવસ છોડી દીધું તારું નગર એક પળ તારા વિના ના રહી શકું તું રહે આરામથી મારા વગર જીવથી એને વધુ ચાહીશ હું લાવશે તારા મિલનની જે ખબર લાગણી મારી છે આયુર્વેદ શી એટલે મોડી તને થશે અસર હોત તું પથ્થર તો સારું થાત કેહું તને પૂજી શકત પૂછ્યા વગર
ગેરસમજણ સામટી ફેલાવ ના ! દુશ્મનોની જેમ તું બોલાવ ના ! એક તો મનથી બહુ દાઝેલ છું ; ગત – સમયનું તાપણું સળગાવ ના ! કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ? વ્યર્થ તું સંબધ વચ્ચે લાવ ના ! મેં સમજવામાં નથી ગલતી કરી ; દોસ્તી શું છે મને સમજાવ ના ! કાં મને પડકારવાનું બંધ કર ! કાં સુલેહી વાવટો ફરકાવ ના !
માણસ તમને નઈ પણ તમારી સ્થિતિ ને પ્રેમ કરે છે.
બહુ miss કરું છું એ વ્યક્તિને,,,એ વ્યક્તિ જે અત્યારે મારી સામે રહેલા અરીસામાં દેખાય છે. ક્યારેક ફોનની gallery ચેક કરતી વખતે, તો ક્યારેક hike કે Matrubharti ચેક કરતા કરતા. આ આંખો ભીની થઇ જ જાય છે.. ક્યારેક કોક નું નિર્દોષ સ્મિત જોઈને, તમારા ખોવાયેલ હસતા ચેહરાની યાદ આવી જ જાય છે.. ક્યારેક હજારો ના ટોળાની વચ્ચે પણ, એકલું પડી જ જવાય છે. ખબર જ ના પડીકે સમયે મને બદલ્યો કે, હું જ સમય સાથે બદલાઈ ગયો. miss you.
एक रोटी नही दे सका कोई उस मासूम बच्चेको, लेकिन वो तसवीर लाखों में बिक गई जिसमे रोटी के लिए वो बच्चा उदास बैठा था.
ना जाने क्यों आप हम दोनोंके बीच रोज एक नई दीवार खड़ी कर देते हो, जिसके कारण हमारे रिस्तो में भी खटास आ जाती है.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને. ખાલી જગા સમાન આ જીવન હવે થયું, પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને. મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર! ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને. નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં, ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને. આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા, આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
દિલ તૂટી જાય છે જ્યારે ખબર પડે છે, કે આપણી સાથે થતી વાતો બધા સાથે થાય છે !!@ઋતુરાજ.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser