Quotes by Rushi in Bitesapp read free

Rushi

Rushi

@rushitaradadiya


"એક ટુક્ડો આપણું આકાશ હોય બહુ થયુ ,
એક બીજા મા સતત વિશ્વાસ હોય બહુ થયુ.
સાવ નાની અમથી વાત છે બીજુ કાંઇ નથી,
હું જયાં હોઉ તમે આસપાસ હોય બહુ થયુ."

Read More

આ જીંદગી પણ એક નવલકથા જ છે સાહેબ....સવાર પડે... ને... એક પાનું ફેરવાય......

લેખક એટલે દિલની વાતને..કલમ ના માધ્યમ... થી કાગળ પર ઉતારતો ચિત્રકાર....