Quotes by Rupesh in Bitesapp read free

Rupesh

Rupesh

@rupesh6790


સાચું અને સારું:
હંમેશા લોકો ને પૂછી લવ છું કે સાચું સાંભળવું છે કે સારું?
જવાબ તો સાચું સાંભળવું છે એવો હોય છે પણ લોકો ના કાન ને તો સારું ના સંભળાય એટલે દૂર જતા રહે છે.

Read More