Quotes by Rubina in Bitesapp read free

Rubina

Rubina

@rubinanahar509gmail.com4215


શરત માત્ર એટલી જ હતી કે;
જે કક્ષાએ જઈને હું તને પ્રેમ કરું છું...
તે પ્રેમ ની કક્ષાએ પહોંચીને તું પણ મને પ્રેમ કરે...


જ્યારે હું તને કહેતી કે તું તારું ધ્યાન રાખજે..
ત્યારેજ તું મને કહેતો કે તું પણ તારું ધ્યાન રાખજે...


હવે છોડીને જઈ રહ્યો છે.. તો એટલું તો કહેતો જા..
સંબંધ આપણો પ્રેમ નો હતો કે પછી વ્યવહારનો???

Read More

કોઇ નિગાહ કી નજરો કો છું જાતા હે...
તો કોઈ દિલ કે
જજ બાતોકો.....
અબ કીન કીન સે
જીદંગી બાટતેં
ફિરગે ...
હમ તો જીંદગી જીને કે લિયે અકેલે હિ કાફી હે.....

Read More

જિસ ચાંદ કી ચાહત પૂરી દુનિયા કો થી;
ઉસી ચાંદ સે હમે ભી મહોબત હો ગયી થી;
બાદ મેં પ્તાં ચલાં કી
વો ચાંદ તો પ્હેલે
સે હી
કિસી સિતારો સેભરી રાત કા હો ચુકા થા...

Read More