Quotes by ROHIT in Bitesapp read free

ROHIT

ROHIT

@rohit4591


*જીવનમાં સ્વાર્થ પુરો થઇ ગયા પછી...*
*અને*
*શરીર માંથી શ્વાસ છુટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી.*
*જિંદગીની આ એકૈ રમત છે સાહેબ કયારેક કોઈ ગમી જાય છે, તો કયારેક કોઈ રમી જાય છે.*

Read More

???????????

*'કરોડો રૂપિયા ની બેન્કો માંથી હેરાફેરી થઈ ગઈ.'*

*'પણ દોરી થી બાધેલી પેન ત્યાંની ત્યાં રહી ગઈ.'*

*ભાવાર્થઃ*

*'લક્ષ્મીની ( ધનની) ચોરી થાય' પરંતુ 'સરસ્વતીની નહીં.'*

*એટલા માટે છોકરાઓને શિક્ષિત બનાવો ધનવાન નહીં..*

????

*જબરી ચીજ બનાવી છે * ધન*,

*મોટા ભાગનાનુ ભેગુ કરવામા જ *થઈ જાય છે નિધન.*

*???શુભ પ્રભાત???*

Read More