Quotes by Rk Rathod in Bitesapp read free

Rk Rathod

Rk Rathod

@rkrathod3104


40 કિલો લાકડા પર
અઢી કલાક બળવા માટે
માણસ આખી જિંદગી સળગતો રહે છે
ક્યારેક પોતાના સપના માટે...
તો ક્યારેક સબંધીઓ માટે...
કયારેક લાગણીઓ માટે...
તો કયારેક જવાબદારીઓ માટે...😷

-Rk_RaThOd

Read More

Izzat kisi "Insaan" ki nahi,,
Zarurat ki hoti hai..


Jaise hi "Zarurat" khatam,
Izzat Khatam.. !!😑

-Rk_RaThOd

લોકો ખૂબ સારા હોય છે સાહેબ,
જો આપણો સમય સારો હોય તો !!😑

-Rk_RaThOd

ગમે તેટલા "સારા" બનશો,
બદલવા વાળા તો "બદલાઈ" જ જશે...!!

-Rk_RaThOd

દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો...
અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!

-Rk_RaThOd

ડર "અંધારાનો" નથી લાગતો,,,,
અંધારામાં "રાખવા વાળા" નો વધારે લાગે છે..😑

-Rk_RaThOd

લોકો ચાહે છે કે તમે આગળ વધો, પણ
તેમના થી આગળ નહીં.😑

-Rk_RaThOd