Quotes by R K in Bitesapp read free

R K

R K

@rk2979

HAPPY HOLI

HAPPY HOLI

Good morning

પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે.
Gujarati Suvichar app - https://play.google.com/store/apps/details?id=com.urva.gujaratisuvichar

Read More

મલિન વસ્ત્રોવાળા, ગંદા દાંતવાળા, ભોજન પ્રતિ અતિ આસક્તિ રાખનારા, કઠોર વચન બોલનારા અને સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે શયન કરનારને લક્ષ્મી ત્યજી દે છે, પછી ભલે તે વિષ્ણુ કેમ ન હોય.
Gujarati Suvichar app - https://play.google.com/store/apps/details?id=com.urva.gujaratisuvichar

Read More

હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં દોડે છે
તેને મૃગજળની માફક કડી પણ સુખ પ્રાપ્ત થતું નથી.

Read More

જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે
નાસીપાસ ના થાતા,...!!

બસ એ વાત યાદ રાખજો કે

દરેક રમત માં હમેશા પ્રેક્ષકો
જ શોર મચાવતા હોઈ છે.

Read More

ગુણથી જ મનુષ્ય મહાન થાય છે. ઊંચા આસન પર બેસવાથી મહાન નથી થવાતું. મહેલના ઊંચા શિખર પર બેસવાથી કાગડો ગરુડ નથી થઇ શકતો.
Gujarati Suvichar app - https://play.google.com/store/apps/details?id=com.urva.gujaratisuvichar

Read More