Quotes by R R R in Bitesapp read free

R R R

R R R

@rikinbabariya1212gma


લોકો ચાહે છે કે તમે આગળ વધો ,

પણ તેમના થી આગળ નહીં .

R R R

કોઈનો પ્રેમ અને વિશ્ર્વાસ કયારેય ના ગુમાવશો
કેમકે પ્રેમ બધાને નથી થતો ને વિશ્ર્વાસ બધા પર નથી મુકાતો...

તું જ્યાં છો,જેવી છો,
ખુશ રહેજે,
તારું મળવું અને વાતો કરવી
એ Important નથી
પણ તારું હોવું એ જ મારાં માટે Important છે