Quotes by Ravi Nanera in Bitesapp read free

Ravi Nanera

Ravi Nanera

@ravinanera96


સમય એક સરસ મજાનો આવશે.
તમને શોધતો એ છાનોમાનો આવશે,
દુનીયાની કિતીઁ જોઇને ઈષાઁ ના કરશો દોસ્ત
"આપણો" પણ એક દિવસ જમાનો આવશે...

Read More

એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંધર્ષ થતો હોયતો...
વ્હાલા આ તો જીવન છે...!