Quotes by Jay Raval in Bitesapp read free

Jay Raval

Jay Raval

@ravaljay1872gmail.com4780


જેવું જીવું છું તેવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું,
તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદા,
વિચારીને તું જીવે છે, હું જીવી ને વિચારું છું.
- અમૃત ઘાયલ

Read More