Quotes by Ratnadips Solanki in Bitesapp read free

Ratnadips Solanki

Ratnadips Solanki

@ratnadipsssgmailcom


હથિયાર માટે અરજી કરી દેજો
અને
સરકાર પૂછે તો કહેજો

દીકરીનો બાપ છું



*સોનોગ્રાફી મશીન, તેં એક તહેવાર છીનવી લીધો.....!*
*બાકી ઘણાના કાંડા આજે આમ કોરા ન હોત.....!!!*

*હેપ્પી રક્ષાબંધન*🌹🌹

Read More

*જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,*
*તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!*🌹🌹

એની ખૂબસૂરતી ની શું વાત કરું સાહેબ🌹
ભગવાન પણ એને બનાવી ને દસ દી ઊંગ્યો નઈ હોય.🌹

*મારી પ્રેમ ની પરાકાષ્ટા તો જુઓ*🌹
*આજે મને પતંગ સાથે પ્રેમ થઇ ગયો*🌹

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.🌹

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !🌹

Read More

ના શીખવાડ તું મને પ્રેમની ભાષા હું તો
જન્મથી જ ભારતીય છું..

ના તેરે આને કી ખુશી નાં જાને કા ગમ
તું ભાડ મે જા તેરા કિસ્સા હુઆ ખતમ

*પ્રસંગોપાત જવાનું થયું એ ઘરે*
*જેના ફળીયાનો ગુલાબ ક્યારેક મારો* *ખબરી હતો,*🌹

*-happy new year*🌹🌹

*એના ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો….એટલે પ્રેમ*🌹🌹🌹