Quotes by Rathod Karan in Bitesapp read free

Rathod Karan

Rathod Karan

@rathodkaran104937


ચાલ બંધ કરું પ્રયાસો હવે હાર માની લવ છું,
દુર જઈને એકલતાનો સાથ માંગી લવ છું.
હતો વિશ્વાસ મારી ભૂલો ને ભૂલાવિશ તું,
પણ કંઈ નઈ, ચાલ હવે હું બીજો રસ્તો માપી લવ છું.
- ભૂલ

Read More

ભૂતકાળ નો તારો જ અંશ દેખાડું તને
તારી જ સાથે કેમ સરખાવુ તને ?
જે હતો એ હવે નથી, એ સ્વીકારી લે
બદલાયેલી કહાની ફરી કેમ બતાવું તને ?

Read More