Quotes by Dr Ashwin in Bitesapp read free

Dr Ashwin

Dr Ashwin

@rathodavrgmailcom


Hope is called the mother of all successes.

आया जन्म दिवस राम भक्त हनुमान का, अंजनी के लाल का, पवन पुत्र हनुमान का
बोलो सब मिलकर जयकार हनुमान की, सबको बधाई हो जन्म दिवस हनुमान की।

Read More

બેનકાબ થઇ જાય છે ક્યારેક લાગણીઓ,
જયારે કોઈ જુઠનાં મોહરાં પહેરી રમત કરે છે !!
🎭🎭🎭🎭🎭🎭🎭🎭

❛ વિશ્વાસ શબ્દને પણ અફસોસ થતો હશે,

ના જાણે દિવસમાં કેટલી વાર મરતો હશે !!❜

કાગળના ફૂલ તો
જિંદગીભર સાથ આપવા તૈયાર હતા,
બસ સુગંધનો મોહ નડી ગયો !!

આપણી ઈચ્છા મુજબ જ સામેની
વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે,
કારણ કે એ વ્યક્તિને પણ તમારા
જેવી જ ઈચ્છાઓ હોય છે ને !!
🌹💐🌹

Read More

આજકાલ માણસ ઘરના સંબંધમાં બેઈમાની કરીને,
બહારના સંબંધમાં ઈમાનદારી શોધે છે !!

લો ફરી "સવાર" થઇ ગઈ,
ને જવાબદારી "સવાર" થઇ ગઈ !!
💐શુભ સવાર💐

આપણે મહેનત ભલે ગમે તેટલી કરીએ,
ક્યારેક કિસ્મત સામે હારી જ જઈએ છીએ !!

સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો,
તમારી સફળતાથી ખુશ થનારને શોધવાનો હોય છે !!