Quotes by Amar in Bitesapp read free

Amar

Amar

@rathodamar6


મેં અમુક માણસો રાખ્યા છે, *"મારી પીઠ"* પાછળ વાતો કરવા માટે, *"પગાર"* કઈ નથી એમનો, પણ કામ બોવ *ઈમાનદારી* થી કરે છે...

Read More

*સમય* એવી વસ્તુ છે કે
*ગણે રાખો* તો *ખુંટે*,
*વાપરો* તો *વધી* પડે,
*સંઘરો* તો *નીકળી* જાય,
પણ
*સાચવી* લ્યો તો *તારી* જાય..

*શુભસવાર મિત્રો....!!*

Read More

*જીંદગી જીવી લ્યો સાહેબ,*
*બાકી એક દિવસ એવો આવશે કે,*
*તમારા જ પ્રસંગે તમારી ગેરહાજરી હશે.*

*શુભસવાર મિત્રો....!!*

Read More

ભીતરમાં શ્રાવણ ને બહાર રાવણ....!

Khub j saras rajuaat with ramuji
http://matrubharti.com/book/10597/

Bhai bahen na sabandh ne ujagar krta eva raksha Bandhan parv ni Hardik subhkamnayo