Quotes by Rasik Jesadiya in Bitesapp read free

Rasik Jesadiya

Rasik Jesadiya

@rasikjesadiya085843


સંવેદના સતત વહેતી રહેવી જોઈએ સાહેબ..
લાગણી ના વહેણમા...
ખડખડાટ હાસ્યમાં..
અને રડતી આંખમાં પણ...!*

ઢગલો પુસ્તકો વાંચીને પણ,
બે લીટી નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને,
આખું પુસ્તક લખાવી શકે છે..!!
#અનંત

ક્યાં અને કેટલા વળાંકો આવશે કોને ખબર,

હજુ તો રસ્તા સાથે ઓળખાણ ચાલે છે..
#અનંત