Quotes by Pinal in Bitesapp read free

Pinal

Pinal

@ranjha


તમે જેવા છો તેવા જ સારા છો...
ભૂલી જાઓ વીતેલા દિવસોને;
તમે પોતે એક તારા છો .
પોતે રડવાનુ જાણો છો તો
તો....પોતે ચમકવાનુ પણ જાણો છો....👍

Read More