Quotes by Ranjan Hirani in Bitesapp read free

Ranjan Hirani

Ranjan Hirani

@ranjanhirani


આજે ઊંઘ નથી આવતી 
બસ તું અને તારી સાથે 
વિતાવેલા પળ ખુબ જ યાદ આવે છે
Miss u yaar.. .

તારા ગયા પછી અસર તારી સતત રહી.....
આંખે યાદ તારી આમ જ અવિરત વહી....❤️

અંતરના ઓરડે ખાલીપો રાખવા કરતા,
પ્રેમની સીડીના બે પગથિયા ચડી લેવા ...
કાં તો પ્રેમ જીવળશે
કાં પ્રેમની યાદ જીવાડશે...

Read More

माना की दूरियाँ कुछ बढ़ सी गयीं हैं,
लेकिन तेरे हिस्से का वक़्त आज भी तन्हा गुजरता है.
Miss u...

એકવાર એકાંતને માણતા શીખી જાઓ 
દોસ્ત,
દુનિયામાં સૌથી ખુબસુરત એહસાસ માત્ર એજ છે...

હું તો હંમેશાથી તારી જ હતી,
પણ તું જ ક્યારેય મારો ના થયો !!
Miss u.....

दिल से बड़ी कोई क़ब्र नहीं है
रोज़ कोई ना कोई एहसास दफ़न होता है.....

ભલે તારી સાથે વાત ન થાતી હોય,
પણ
આજે પણ તને miss કરું છું....

મને તો એકલા રહેતાં પણ નથી આવડતું
દિવસે દુનિયા સાથે જીવી લવ છું
અને રાતે યાદો સંગાથે .....

હું તો મૂત્યુ પછી પણ
તને ચાહવા માટે
ભગવાન પાસે થી બીજો જન્મ માંગીસ
લવ યુ દીકુ...