Quotes by Ramesh Bhati in Bitesapp read free

Ramesh Bhati

Ramesh Bhati

@rameshbhati203833


દુનીયાભર કી યાદો મે હમે ના ભુલા દેના..,
જબ હમારી યાદ આયે તો મુસ્કુરા દેના...,
જિંદા રહે તો જરૂર મીલેંગે..
વરના દીવાલી કે દિયો મે એક ઔર દિયા હમારા ભી જલા દેના....
Happy Diwali

Read More

લાગણીઓ ત્યાં જ વ્યક્ત કરો
જ્યાં તેની કદર હોય સાહેબ,
બાકી તો આંખોમાંથી નીકળતા આંસુ
પણ લોકોને પાણી જ લાગશે !!

Read More