Quotes by RaM in Bitesapp read free

RaM

RaM

@ram4026


सुनकर ज़माने की बाते,
तू अपनी अदा मत बदल|
यकीन रख अपने आप पर,
बार बार यू मंजिल मत बदल ||

-RaM

સુખ કે સાહ્યબી! શું કરુ હુ માંગી,
હણે દુઃખ હ્યદય ના તુજ,
મન ને જાણી..

ચંડી, દેવી, માં દુર્ગા તુજ નવ નામ ધરી,
કરુ આરાધના તારી, વિના કોઈ લાલચા...




-RaM

Read More

There is nothing to hide,
As i said nothing.....

Whatever you think, I'll do what i want...

Then who Is Nothing!! ..

-RaM

रेत न दिखी उस रण मे, छीपाई प्यास उसमे।

रिश्ते न थे लहू के उनमे,
यारी मिली बेसूमार उसमे।

-RaM

અરે હા!!.... કયાં ગયા તે?

હોઈશ હું સાથે!!...કહેતા હતા જે? ,

#વિશ્વસનીય આ દુનિયા કે દોરંગી આ દુનિયા!!

રહસ્યમયી માનવી આજ અસમંજસ મા!!

Read More

એક તુટયૂ સપનુ બચપણમાં મારૂ,

કીધુ મુજને ના થાય તુજથી,

ખબર પડી હવે, હોય #વિશિષ્ટ તુ,

તોજ બનાય મહાન.. એ ભ્રમ માત્ર!!!

Read More

નીકળ્યો હું, અખુટ ખ્વાબ લઇ ને...

હતી અતિ ઇચ્છા, સાથે મબલખ કાબેલિયત...

આવ્યો વંટોળ, એ #સગાવાદ નો....

ને સપના કેરુ વાવેતર, લણી ગયો....

Read More

#કથા કરી, વ્યથા કરી!!

મારી કરી, તારી કરી!!

ના જાણી, ના માણી!!

ના મે જાણ્યુ, કોણ એ દાનવી??

#કથા કરુ કોની.... હાં મારી!!

નથી કોઇ જ્ઞાન મુજને... હરી તારુ,

જાવ સંભળવા તારા ગુણગાન.... માત્ર!!

ના કેળવુ મુજને... ખંખેરી બધુ! દુનિયા ને કરુ #કથા !!

Read More

કહેવાઉ #ભોળો હું માનવી,

એ દુર્દશા બનાવી મે,

ક્રોધીત છે "એ" કેમ!!!!

"કુદરતી દુનિયા ની હાહાકારી" ???